બિહાર / નીતિશ કુમારની નારાજગી આવી સામે, ઇશારામાં ભાજપ પર કર્યો કટાક્ષ

We Had Not Asked For Any Seat In Narendra Modi Government Cabinet Said Nitish Kumar

લોકસભા ચૂંટણીમાં મળેલ જંગી જીત બાદ પ્રધાનમંત્રી મોદી સતત એનડીએને એકજૂટ કરવાનો સંદેશ આપી રહ્યા છે. પરંતુ કેબિનેટમાં ભાગીદારીને લઈને જાણે યુદ્ધ છેડાઈ ચૂક્યું છે. મોદી કેબિનેટમાં જોઈએ એટલા સ્થાન ન મળતા જેડીયૂ નારાજ છે. એટલું જ નહીં પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની નારાજગી વ્યક્ત પણ કરી છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ