દુષ્કર્મ કેસ / અમારે આખા સંસારની સલાહ નથી જોઈતી : હાથરસ કેસમાં સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ટકોર

We do not need the advice of the whole world: the clear knock of the Supreme Court in the Hathras case

પીડિત પરિવાર માટે હાજર રહેતી એડવોકેટ સીમા કુશવાહાએ માંગ કરી હતી કે તપાસ બાદ કેસની સુનાવણી દિલ્હીમાં થવી જોઈએ અને CBI એ પોતાનો અહેવાલ સીધો સુપ્રીમ કોર્ટમાં સુપરત કરવો જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ