આર્ટિકલ 370 / પાકિસ્તાનના જ કબ્જામાં આવેલ વિસ્તારના કાર્યકર્તાનું મોટું નિવેદન, 'અમને પણ જોડો ભારતમાં'

We ask for constitutional framework our rights of india gilgit baltistan activist

આર્ટિકલ 370 પર ભારતીય સંસદમાં ચાલી રહેલી ચર્ચાને ગિલગિત-બાલ્ટિસ્તાનનાં લોકો પણ ગંભીરતાથી લીધી છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહના એક-એક તર્ક ધ્યાનથી સાંભળતાની સાથે તેમના તરફથી પણ એક પ્રતિક્રિયા સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ