નિવેદન / સાઉદીમાં ફસાયેલા ભારતીયની આપઘાતની ધમકીઃ સુષમાએ કહ્યું, ‘હમ હૈ ના’

we are there external affairs minister sushma swaraj assures indian stranded in saudi

ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સોશિય મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે. એ અવારનવાર વિદેશમાં ફસાયેલા નાગરિકોની મદદ કરતા રહે છે. ત્યારે આજે સાઉદીમાં ફસાયેલા એક ભારતીયને મદદનો વિશ્વાસ અપાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ