દુઃખદ / "આપણે નરકમાં જ જીવી રહ્યા છીએ, બિલકુલ લાચાર છીએ..." બ્લેક ફંગસની દવા પર દિલ્હી હાઈકોર્ટે વ્યક્ત કરી લાચારી

બ્લેક ફંગસના ઈન્જેક્શનની અછતના કારણે દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી પર કોર્ટે સુનાવણી હાથ ધરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ