વીડિયો વાયરલ / VIDEO: અમે વકીલ છીએ, તું કોણ છે?... લોકલ ટ્રેનમાં રૌફ જમાવતા કપલનો વીડિયો વાયરલ, પોલીસ તપાસમાં લાગી

We are lawyers Video of couple making rauf in local train goes viral

મુંબઇની લોકલ ટ્રેનમાં વકીલ તરીકેની ઓળખ આપી યુવક અને યુવતી પેસેન્જર સાથે દાદાગીરી કરતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ