અમદાવાદ / "હમારે યહાં બદલા લેને કી પરંપરા હૈ કોઇ કોર્પોરેટ કલ્ચર નહીં હૈ", બુટલેગર કાલુ ગરદનના વિડીયોથી ચકચાર

We Are Here To Change The Key Tradition Of No Corporate Culture Bootlegger Kalu Neck Video

હમારે યહાં બદલા લેને કી પરંપરા હૈ કોઇ કોર્પોરેટ કલ્ચર નહીં હૈ કી અગલી ડીલ મેં પુરાને નુકસાન કો એક્ઝસ્ટ કર લેંગે...જીસને ગલતી કી હૈ ઉસે સજા મિલેગી યહી કલ્ચર હૈ હમારા દુશ્મનો કા કલેજા કાટ આયા દેખ બેટા તેરા બાપ આયા આ પ્રકારના વીડિયો ટિકટોક પર અપલોડ કરીને કૃખ્યાત બુટલેગર કાલુ ગરદને પોતાના દુશ્મનોને જવાબ આપ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ