આઇપીએલ / ફાઇનલમાં પહોંચીને ધોની ગદગદીત, જીતનો શ્રેય આપ્યો આ લોકોને

We are in the final because of our bowlers: MS Dhoni after CSK beat DC in Qualifier 2

બીજા ક્વોલિફાયરમાં ચેન્નાઇના બોલરોએ દિલ્હીને 9 વિકેટ પર 147 રનો પર રોકી દીધો હતો. ચેન્નાઇએ 19 ઓવરોમાં 4 વિકેટ પર 151 રન બનાવીને જીત દાખલ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ