ખેડૂત આંદોલન / ખેડૂતોએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું, અમારી સાથે ભૂખ હડતાલમાં ભાગ લો, તેઓ મનાવી રહ્યા છે ‘સદ્ભાવના દિન’

we appeal to everyone to take part in a nationwide hunger strike on 30th january farmer leaders knowat

નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતાઓ તમામ દેશવાસીઓને 30 જાન્યુઆરી થઈ રહેલી ભૂખ હડતાલનો ભાગ બનવા અપીલ કરી છે. 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિને ખેડૂતો‘સદ્ભાવના દિવસ’ના રુપે મનાવી રહ્યા છે. તમામ નેતા સવારના 9 વાગ્યથી 5 વાગ્યા સુધી ઉપવાસ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ