WC 2019 / અફઘાનિસ્તાન સામે જીત બાદ પાકિસ્તાન ટૉપ ચારમાં, જુઓ સેમી ફાઈનલનું સમીકરણ

WC 2019 Pakistan beat Afghanistan by 3 wickets in a nail biter

વર્લ્ડ કપના 36મા મુકાબલામાં આજે લીડ્સમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ટીમ આમને-સામને હતી. પાકિસ્તાન માટે આ જંગ કરો યા મરો સમાન હતો જેમાં તે ખરું ઉતરતા અફઘાનિસ્તાને 3 વિકેટે હાર આપી હતી. આ જીત સાથે પાકિસ્તાન હજુ પણ વર્લ્ડ કપમાં જીવિત છે અને સેમી ફાઈનલ તરફ જવાનો પોતાનો રસ્તો મજબૂત કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ