નિવેદન / મમતા બેનર્જીની માંગ, નાગરિકતા કાયદો અને NRC પર થાય જનમતસંગ્રહ, UN મોનીટરીંગ કરે

wb cm mamata banerjee seeks referendum on nrc caa un monitor violent protest

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની રેલીમાં કહ્યું કે આઝાદીના ઘણા વર્ષો બાદ આપણે નાગરિકતા સાબિત કરવાની કેમ જરૂર છે. મમતા બેનર્જીએ માંગ કરી છે કે, નાગરિકતા સંશોધન બિલ અને એનઆરસી પર જનમત સંગ્રહ કરાવવામાં આવે. તેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મોનીટરીંગ કરવામાં આવે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ