કામની ટિપ્સ / મહિલાઓને મેનોપોઝ બાદ શરૂ થતી સમસ્યાઓથી બચાવશે, આ 5 ખાસ ટિપ્સ

Ways to Staying Healthy After Menopause

પીરિયડ્સ બંધ થયા પછી એટલે કે મેનોપોઝ બાદ પણ મહિલઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક રિસર્ચ અનુસાર, પીરિયડ્સ રોકાવાના 10 વર્ષ બાદ મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો વધુ જોવા મળે છે. એવામાં મેનોપોઝ પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવીને મહિલાઓને થતી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. ચાલો જાણીએ મેનોપોઝ પછી મહિલાઓએ શું શું કાળજી રાખવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ