ધ્યાન રાખજો / રોજ માત્ર આ 2 સરળ કામ કરી લેશો તો તમને ક્યારેય નહીં આવે હાર્ટ એટેક અને રહેશો સ્વસ્થ

Ways to Reduce Heart Attack Risk

આપણી લાઈફસ્ટાઈલ અને એક્સરસાઈઝ ન કરવાની આદત ઘણી બીમારીઓનું કારણ હોય છે. જે બીમારીઓ પહેલાં 50 વર્ષની ઉંમર બાદ થતી હતી તે પણ હવે યંગસ્ટર્સમાં થવા લાગી છે. જેમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ વધી ગયો છે. તેની પાછળ બે કારણો છે લાઈફસ્ટાઈલ અને એક્સરસાઈઝ ન કરવાની આદત. એક્સરસાઈઝ ન કરવાની આદત અને બેઠાડું જીવનને કારણે હાર્ટ એટેકનો ખતરો વધતો જઈ રહ્યો છે. જાણો તેનાથી બચવા શું કરવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ