Tech Masala / સચેત રહેજો: આ એક ફોન તમારું બૅંકનું ખાતું ખાલી કરી દેશે

આજના ડિજિટલ યુગમાં આપણી મોટાભાગની જરૂરિયાતો ઑનલાઈન થઈ ગઈ છે. આજે શૉપિંગ હોય કે બૅંકિંગ તમામ સેવાઓનો ઉપયોગ ઑનલાઈન કરવામાં આવે છે. જો કે આ સેવા જેટલી ફાયદાકારક હોય છે તેટલું જ ઘણી વખતે હાનિકારક પણ થાય છે. ખાસ કરીને ડિજિટલ જમાનામાં બૅંકિંગ ફ્રોડ થવાની શક્યતાઓ વધી ગઈ છે તેમ જ આવા ઘણાં કિસ્સાઓ સામે પણ આવ્યાં છે. એક ફોન કરીને ઑનલાઈન બૅંકિંગનો દુરપયોગ કરીને સામે યુઝરને છેતરતાં હોય છે. ત્યારે તમે કેવી રીતે આવા ફ્રોડથી બચી શકો છો જુઓ આજના Tech Masalaમાં...

બ્રેકિંગ ન્યૂઝ