ફાયદાકારક / 30ની ઉંમર પછી પુષ્કળ ખરવા લાગે છે વાળ, આ 7 ઉત્તમ ટિપ્સ હેર ફોલ રોકી દેશે,વાળ કાળા અને લાંબા કરશે

ways to look after your hair quick hair

ઉંમર વધવાની સાથે માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં સ્કિન અને વાળ પર પણ તેની અસર થાય છે. ઘણાં લોકોને નાની ઉંમરમાં વાળ ખરવા, સફેદ થવાની સમસ્યા શરૂ થઈ જાય છે અને ઘણાં લોકોને તો ટાલ પણ પડી જાય છે. આપણી ખોટી લાઈફસ્ટાઈલ અને આદતો તેના પાછળનું એક કારણ હોઈ શકે છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી વાળ વધુ ખરવા લાગે છે અને આગળ અને સાઈડમાંથી વાળ ઉડવા લાગે છે. જેથી આજે અમે તમને એવી ખાસ ટિપ્સ જણાવીશું, જેને અપનાવી લેવાથી તમારું હેરફોલ રોકાઈ જશે અને વાળ હેલ્ધી થશે. ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ