હેલ્થ / યુવાનોમાં વધી રહી છે 'સ્પાઇનલ બીમારી', ગેજેટ્સ કરી રહ્યા છે નુકશાન

Ways high tech gadgets hurting your back and destroying health

જે યુવા ગેજેટ્સનો ઉપયોગ વધુ માત્રામાં કરે  છે અને લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં રહીને કામ કરે છે. એમને 'રિપિટિટિવ ઇન્જરી' થવાની આશંકા વધી જતી હોય છે. આ પ્રકારના 80 ટકા મામલાનું સમાધાન જીવનશૈલીમાં બદલાવ, પોષણક્ષમ આહાર અને ભરપૂર વ્યાયામ અપવાની લાવી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ