સાહસ / છોટા ઉદેપુરના આદિવાસીઓને તંત્રએ સાથ ન આપતા સ્વબળે પહાડ ખોદી બનાવ્યો રસ્તો

The way to the tribal people of Chhota Udepur is very hard

રોડ અને રસ્તાઓ  માનવ જિંદગીઓને સુવિધાઓ સુધી પહોંચાડે પણ છે અને આ  રસ્તાઓ ઘર સુધી સગવડો પણ પહોચાડે છે. નાગરિકોની વસતિ સુધી રસ્તાઓની સુવિધા પહોંચાડવાનું કામ સરકારનું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ