બ્યૂટી ટિપ્સ / ચહેરાની રૂંવાટી દૂર કરવા વેક્સિંગ કરાવતા હોવ તો ચેતજો, આ ભૂલથી ફેસ પર થશે કરચલીઓ

Waxing Facial Hair Tips and Advice

ચહેરાના અણગમતા વાળથી છુટકારો મેળવવાની 2 સૌથી અસરકારક રીત વેક્સિંગ અને લેઝર છે. જોકે, લેઝર વેક્સિંગની તુલનામાં ઘણું મોઘું હોય છે અને લોકો તેના સાઈડઈફેક્ટ્સની ડરથી લેઝર કરાવતાં નથી. જેથી મોટાભાગની મહિલાઓ ફેસ પર વેક્સિંગનો વિકલ્પ પસંદ કરે છે. પણ ફેશિયલ વેક્સિંગ પણ સંપૂર્ણ રીતે સેફ નથી. તેના પણ ઘણાં નુકસાન છે. તો ચાલો જાણીએ આ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ