Ek Vaat Kau / કોરોનાની ફરી લહેર શરૂ? તહેવારોમાં સાચવજો, આ દેશો જેવી હાલત ન થાય

ગુજરાત અને ભારતમાં હાલ કોરોનાનું સંક્રમણ કાબૂમાં છે, દેશ અગાઉ કોરોનાની બીજી લહેરનો સામનો કરી ચૂક્યો છે. તેવામાં હવે દિવાળીના તહેવારો નજીક આવતા ખુશીની સાથે ચિંતા પણ છે. કારણ કે વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ શરૂ થઇ ચૂક્યો છે. રશિયામાં હાલ મોટા પ્રમાણમાં કોરોના ફેલાયો છે, ત્યારે જો આપણે તહેવારોમાં ગાઇડલાઇનનું પાલન અને કાળજી નહીં રાખીએ તો ફરી મુસીબત શરૂ થશે. ત્યારે Ek Vaat Kauમાં જુઓ રશિયામાં કેવી છે કોરોનાની હાલત....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ