સફળતા / વિદેશ ભાગવાની તૈયારીમાં હતો મોન્ટી ચઢ્ઢા, એરપોર્ટ પરથી કરાઇ ધરપકડ

Wave Group Vice Chairman Manpreet 'Monty' Chadha Arrested in Delhi

દિલ્લી પોલીસની આર્થિક અપરાધ શાખાએ મોટી સફળતા મેળવી છે. જેમાં વેપારી અને પોતે બિલ્ડર મનપ્રીત સિંહ ચઢ્ઢા ઉર્ફે મોન્ટીની ધરપકડ કરી છે. એક મળતાં અહેવાલ મુજબ મોન્ટી ચઢ્ઢાની પોલીસે દિલ્લી એરપોર્ટ પરથી બુધવારે રાત્રે ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ