વરસાદ / ગુજરાત માથે 24 કલાક 'ભારે' : જાણો કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

wather department say something about rain in gujarat

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમા તેમણે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ