ચૂંટણી / મતદાતાઓના ઘેર ૧૭ એપ્રિલ સુધી પહોંચાડી દેવાશે વોટર્સ સ્લિપ

Waters slip to be delivered to voters on April 17

મતદાન મથકે જતાં પહેલાં પોતાના ઓળખના પુરાવા તરીકે ઇપિક કાર્ડ (મતદાર ઓળખકાર્ડ) શોધવાની પળોજણમાંને કારણે ઘટતી મતદાન ટકાવારીને સુધારવા માટે ચૂંટણી તંત્ર દ્વારા હવે તમામ મતદારોને એક ફોટો સહિતની ઓળખ સ્લિપ તેના ઘરે પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ