મેઘમહેર / ઉપરવાસમાં વરસાદથી નવસારીમાં જળબંબાકારની સ્થિતિ, ચીખલીમાંથી વહેતી કાવેરી નદી બે કાંઠે

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ચીખલીમાંથી વહેતી કાવેરી નદી બે કાંઠે. નદી કાંઠે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ