તબાહી / વરસાદને કારણે મચ્યો આ શહેરમાં હાહાકાર, JCB ની મદદથી બાળકો - મહિલાઓને બહાર કાઢી રહ્યું છે તંત્ર

Waterlogging in several parts of Hyderabad after heavy rains

હૈદરાબાદમાં ભારે વરસાદના પગલે જનજીવન ઘણું પ્રભાવિત જોવા મળ્યું છે. શનિવારે રાતે થયેલ ભારે વરસાદથી બાલાપુર તળાવનો બાંધ તૂટી ગયો, જેના કારણે શહેરના કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયેલું જોવા મળ્યું. કેટલાંક વિસ્તારોમાં તો પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ જવાથી લોકો ઘરની અગાશી પર રહેવા મજબૂર બન્યાં. તો બીજી તરફ રોડ પર પાણી ફરી વળ્યાં, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયેલું જોવા મળ્યું.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ