દુર્ઘટના / વરસાદી આફતઃ ચેમ્બૂરમાં જમીન ખસી જવાથી 20 લોકોના મોત, અનેક ઘાયલ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

waterlogged on many roads and railway tracks

મહારાષ્ટ્રના ચેમ્બૂરમાં જમીન ખસી જવાથી દિવાલ ઝુપડીઓ પર પડી હોવાથી દુર્ઘટનામાં 20 લોકોના મૃત્યુ થયાની માહિતિ મળી રહી છે, સાથે અનેક ઘાયલ થયા છે અને 5 લોકો હજુ પણ ફસાયેલા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ