વડોદરા / પાણીના ટેન્કરે એક્ટિવાને મારી ટક્કર, માતા-બાળકનું મોત

water tanker activa accident mother child death

વડોદરા-સમલાયા રોડ પરના અટલાદરા નજીક આજે સવારે પાણીના ટેન્કરે એક્ટિવા પર જતી મહિલા અને તેના એક વર્ષના પુત્રને કચડી નાખ્યાં હતાં. બન્નેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ટેન્કરનો ચાલક ટેન્કર છોડીને ભાગી છૂટ્યો હતો. મૃતક મહિલા સંતરામપુરની હતી અને સમલાયા ખાતે માસીના ઘરે આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ