રાજકોટ / જેતપુરના મંડલીકપુર ગામની પાણીની ટાંકી જર્જરીત હાલતમાં

રાજકોટના જેતપુરના મંડલીકપુર ગામ વચ્ચે પાણીની ટાંકી આવેલી છે. આ ગામના વચ્ચો વચ્ચ પાણીની ટાંકી સમગ્ર ગામને પાણી પુરુ પાડે છે.પરંતુ આ ટાંકી અંદાજિત 30 વર્ષ કરતા જૂની છે. અને ગામના લોકો આ ટાંકી જર્જરીત થઈ હોવાની અનેક રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમનો આરોપ છે કે પાણીની ટાંકી ગમે ત્યારે પડે તેવી ભયજનક છે પરંતુ તંત્ર તેમની વાત સાભંળી રહી નથી. ટાંકી પરના સિમેન્ટના પોપડા નીચે પડી રહ્યા છે જેથી ગમે ત્યારે અવરજવર કરતા લોકો સતત ભયમાં રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ