અમદાવાદ / ઘાટલોડિયા નજીક 25 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી ઘરાશાયી, કોઇ જાનહાની નહીં

water tank collapse in ghatlodia Ahmedabad

બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાનો મામલો હજી ભૂલાયો નથી ત્યાં શહેરની મધ્યમાં આવેલ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી ઘરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ