અનોખો વિરોધ / પાણી, સ્ટ્રીટ લાઈટ અને CC રોડ પણ નથી : જામનગરના હાથણી વિસ્તારના લોકોએ રાસ રમીને કર્યો વિરોધ

water, street light, CC road, People, Hathani area, Jamnagar protested, playing rash

જામનગરના હાથણી વિસ્તારના રહીશોએ મહાનગરપાલિકા કચેરીમાં રાસડા રમીને પ્રાથમિક સુવિધાની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ