અખૂટ ભંડાર / રાજ્યમાં જળસંકટ યથાવત, છતાં છોટાઉદેપુરનાં આ ગામમાં પાણી અટકાવવું મનુષ્યનાં ગજા બહાર

Water storage Kukarda Village at Naswadi taluka in Chhota Udepur

રાજ્યમાં હાલ ઉનાળો તેના અંતિમ પડાવ તરફ છે. પરંતુ પાણીની અછત હજુ યથાવત છે. રાજ્યનાં અનેક  વિસ્તારોમાં  જળસ્રોત સુકાઈ ગયા છે. અનેક બોર અને હેન્ડપંપમાં એક ટીપુંય પાણી બચ્યું નથી. લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ કુદરતી રીતે જ ભૂગર્ભમાંથી વર્ષોથી પાણી વહી રહ્યું છે. નહી વીજળી, નહીં પંપ છતાં જમીનથી અઢી ફૂટ ઊંચે સુધી પહોંચીને પાણી વહી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ