જળસંચય / દુષ્કાળનો સામનો ન કરવો પડે તે માટે આ ગામમાં લોકોએ રાજાશાહી સમયના તળાવને કર્યું પુનર્જીવિત

Water storage by Degam Villagers farmers Porbandar

આ વર્ષે ગુજરાતમાં ખુબ સારો વરસાદ થયો છે ત્યારે પોરબંદરના દેગામના ગ્રામજનોએ રાજાશાહી વખતના તળાવમાં વરસાદના પાણીનો સંચય કરીને તળાવને પુનર્જીવિત કર્યું છે. ઘણા વર્ષો જૂનું આ તળાવ વર્ષોથી સુકૂંભઠ્ઠ હતું, વર્ષો સુધી તેમાં પાણી ન ભરાતા આ તળાવમાં ઝાડી ઝાંખરા અને બાવળ ઉગી નીકળ્યા હતા ત્યારે ગ્રામજનોએ આ તળાવની કાયાપલટ કરવાનું નક્કી કર લીધું અને તે કરી બતાવ્યું તથા તળાવને છલોછલ ભરી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ