દુર્દશા / છેલ્લાં 7 વર્ષમાં સૌ પ્રથમ વખત ધરોઈ ડેમની થઈ આવી હાલત

Water stopped for irrigation in Dharoi dam

ઉત્તર ગુજરાતની પ્યાસ બુઝાવતો ધરોઈ ડેમ તળિયા ઝાટક થઈ ગયો છે. માત્ર 19 ટકા પાણી બચ્યું છે. છેલ્લાં 7 વર્ષમાં પહેલી વખત ધરોઈ ડેમનાં આ દિવસો આવ્યાં છે. ડેમ તળિયા ઝાટક થવાથી જગતનાં તાતને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરાયું છે. તો પીવા માટેનો પાણીનો જથ્થો પણ જુલાઈ માસ સુધી જ ચાલી શકે છે. ત્યારે ધરોઈની આ દશા પર જોઈએ ખાસ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ