માઠા સમાચાર / સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સિંચાઇના પાણીને લઇને લીધો આ નિર્ણય

water stop in narmada canal farmer

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યાં છે. એક બાજુ જ્યાં કુદરતનો કમોસમી વરસાદને લઇને કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવી રહેલું પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ ખેડૂતોના માથે જાણે પડતા પર પાટુ જેવા હાલ થઇ રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ