ગરમીને કહો બાય-બાય / AC ખરીદવાનો વિચાર નથી? તો ઘરે લઇ આવો પાણીના ફુવારા સાથે ઠંડી હવા ફેંકતો ટેબલ પંખો, જાણીલો ભાવ

water sprinkler fan will give cold air with water shower available on amazon

ગરમીની સિઝનનો પ્રારંભ થયો છે. આ સિઝનમાં દરેક વ્યક્તિ એર કન્ડીશનર લગાવવા માંગે છે, પરંતુ ઓછુ બજેટ હોવાના કારણે લોકો તેને ખરીદી શકતા નથી. આ સિવાય વિજળીનુ બિલ પણ છે, જે AC સતત ચાલ્યા બાદ વધુ આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ