રાજકોટ / ઓગસ્ટ સુધી જો રાજકોટમાં વરસાદ ન પડ્યો તો પાણીની ભારે અછત સર્જાશે, રાજકોટ મેયરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Water sortage may b posible in rajkot

રાજકોટમાં જો ઓગસ્ટ મહિના સુધીમાં યોગ્ય પ્રમાણમાં વરસાદ નહી પડે તો પાણીની અછત સર્જાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને રાજકોટ મેયર દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને પાણીની માગ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ