લાલ 'નિ'શાન

દુ:ખદ / માં નર્મદાના હાલ બેહાલ, ચોતરફ કાદવનું સામ્રાજ્ય

Water shortage in Narmada

એકસમયે ભરૂચથી બે કિલોમીટર સુધી ખળખળ વહેતી મા નર્મદા આજે ખુદ આજે પાણી માટે પોકાર કરી રહી છે. હાલ ભરુચ પાસે નર્મદા નદી જોશો તો તમને કચ્છનું રણ યાદ આવી જશે. કેમ કે, અહી  હવે નદી નામે માત્ર ખારોપાટ  જોવા મળી રહ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ