EXCLUSIVE / અભિયાન 'તરસ', VTVના સ્ટીંગ ઓપરેશનમાં સામે આવ્યું પાણી કૌભાંડ

Water scam in front of VTV's sting operation

જનતા પાણી માટે વલખા મારી રહી છે ત્યારે અમદાવાદમાં પાણીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જનતાની તરસ છીપાવવાના બદલે મહાનગરપાલિકા અને તેના અધિકારીઓ તરસ્યા લોકોને પાણી પહોંચાડવાના બદલે પૈસા લઈને માલેતુજારોના ઘરે પાણીના ટેન્કર મોકલી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ