ચોમાસું / ઉપરવાસમાં વરસાદને પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો

water revenues in the dharoi dam

ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં જળસપાટી 610 ફૂટે પહોંચી છે. ધરોઇ ડેમમાં 31 જુલાઇએ 3 હજાર 767 MCFT પાણીનો જથ્થો અને સપાટી 583.93 ફૂટ હતી. ત્યારે 200 ક્યુસેક સાથે વરસાદી પાણીની આવક શરૂ થઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ