આનંદો / ખેતી માટે સારા સમાચારઃ સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી આ ડેમોમાં નવા નીરની આવક શરૂ

water revenues dams Saurashtra gujarat monsoon rain

સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ