ટાઢક / દાંતીવાડા ડેમમાં પાણી છોડવામાં આવતા 217 ગામો થયા રાજી, પીવા અને પાક માટે પાણી મળતા ખુશીનો માહોલ

Water released in Dantiwada dam makes farmers happy

દાંતીવાડા પંથકને પીવાનું પાણી મળી રહે એ હેતુથી નર્મદા મુખ્ય કેનાલમાંથી દાંતીવાડા ડેમમાં પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ