સુવિધા / રાજ્યમાં પાણીને લગતી કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નાગરિકો આ નંબર પર ફરિયાદ કરી શકશે

Water related issue Complaints toll free number 1916 Gujarat

હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ત્યારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં પાણીના પ્રશ્નો સર્જાતા હોય છે. જેની લોકો દ્વારા સ્થાનિક તંત્રને ફરિયાદ કરવામાં આવતી હોય છે. ત્યારે હવે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર વધુ સક્રિય બની છે. આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા એક ટોલ ફ્રી હેલ્પલાઇન '1916' શરૂ કરવામાં આવી છે. જે નંબર પર કોઈપણ વ્યક્તિ પીવાના પાણીની સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ