જરૂરિયાત / ગુજરાતનું 'ચેરાપુંજી' તરસ્યું: મંત્રીના મત વિસ્તારમાં પાણી માટે વલખાં, સ્થિતિ જોઇ મોં સુકાઈ જશે

Water problem in Estol village of Kaprada taluka of Valsad

મંત્રીના મત વિસ્તારમાં પાણી માટેફાંફાં મારી રહ્યા છે લોકો, 2017માં જાહેર થયેલી એસ્ટોલ પાણી યોજના શરૂ કરવા માંગ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ