જળસંકટ / બેટ દ્વારકાના બેહાલ ! પાણીની સમસ્યાથી પરેશાન થયાં પ્રવાસીઓ

Water problem in Bat Dwarka

ગુજરાતમા આ વર્ષે પાણીની સમસ્યા વ્યાપક બની છે ત્યારે અમે આપને એવા ગામની સમસ્યા બતાવશુ જ્યા ચારે તરફ પાણી છે અને છતાં પીવાના પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યુ છે. હા, આપણે વાત કરી રહ્યા છે બેટ દ્વારકાની. અહીંની પાણી સમસ્યાને કારણે સ્થાનિકો તો પરેશાન છે. પરંતુ પ્રવાસીઓ પણ કંટાળી ગયા છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ