પ્રદૂષણ / લાખો લોકોના શ્રમદાન પર ફરી વળ્યું પાણી, 'સાબરમતી ફરીથી થઇ રહી છે મેલી'

Water pollution Sabarmati River Sanitation Maha campaign ahmedabad

૫ જુન એટલે પર્યાવરણ દિવસ આ દિવસે રાજ્યના મુખ્યમત્રી દ્વારા સાબરમતી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સાબરમતી સ્વચ્છ બને તે મુખ્ય નેમ હતી. સરકારના આ નેમમાં શહેરના લાખો લોકો સહયોગ આપીને સાબરમતી સ્વચ્છ કરવામાં આવી. પરતું હાલ સ્થતિ જૈસે થે તેવી સ્થતિ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ