લાલ 'નિ'શાન

પ્રદૂષણ / અહીંથી થઇ રહ્યું છે સાબરમતી નદીનું અશુધ્ધિકરણ, ક્યારે સાચા અર્થમાં થશે 'સ્વચ્છ'

Water pollution Sabarmati River dandi pul ahmedabad

સરકારના સાબરમતી સ્વચ્છતા અભિયાન પછી તમે કદાચ ધાર્યું હશે કે હવે અમદાવાદની સાબરમતી નદી ચોખ્ખી ચણાક થઈ જશે. તેમાં કોઈજાતનુ પ્રદૂષણ જોવા નહીં મળે. પરંતુ હકીકતમાં એવું નથી બન્યું.  હજુ સત્તાધીશો સાબરમતીને સ્વચ્છતાના સંકલ્પ લીધાને થોડા દિવસો જ થયા છે. ત્યાં જ સાબરમતીમાં ગંદા ગટરના પાણી વહેતા થયા છે. કેમ આખરે સાબરમતી વારંવાર મેલી થઈ રહી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ