શોધ / NASAને મંગળ ગ્રહ પર મળી એવી વસ્તુ કે ભવિષ્યમાં રહેવાની વધી શક્યતા

water on mars nasa found three buried lakes

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના સાયન્ટિસ્ટે મંગળ ગ્રહ પર પાણીનો સ્ત્રોત શોધી લીધો છે. વૈજ્ઞાનિકો મંગળની જમીનની અંદર એટલે કે નીચે 3 તળાવ શોધી શક્યા છે. 2 વર્ષ પહેલાં પણ મંગળ ગ્રહના દક્ષિણ ધ્રૂવ પર એક મોટા ખારા પાણીનું તળાવ હોવાનું જાણવા મળ્યું હતું. આ તળાવ બરફની નીચે દબાયેલું હતું. એટલે કે ભવિષ્યમાં મંગળ પર જઈને રહી શકાય છે, શરત એટલી કે જો તે પાણીનો ઉપયોગ કરી શકાય તેમ હોય તો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ