અસુવિધા / સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાંઃ અમદાવાદ રેલવે સ્ટેશન 1 રૂપિયામાં એક ગ્લાસની યોજના પણ ધૂળમાં

Water machines malfunction at Ahmedabad railway station

વોટર વેન્ડિંગ મશીનમાં એક રૂપિયો નાખો અને એક ગ્લાસ ઠંડુ પાણી મળતું હતું, પરંતુ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર બનાવેલા વોટર પોઇન્ટ ધૂળ ખાઈ રહ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ