પોરબંદર / 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

પોરબંદરમાં છેલ્લા ર૪ કલાક માં પડેલા ભારે વરસાદ ને કારણે શહેર ના અનેક વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા હતા એસવીપી રોડ ઉપર રામટેકરી નજીક ના રસ્તા ઉપર ગોઠણડુબ પાણી ભરતા રાહદારીઓ અને વાહનચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડયો હતો તો આ રસ્તો ઉપર આવેલી દુકાનો અને મકાનો પણ પાણી ભરાતા લોકો ને હાડમારી નો સામનો કરવો પડયો હતો શહેર ના એમજીરોડ, વાણીયાવાડ અને એસપી કચેરી રોડ ઉપર પાણી ભરાયા હતા

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ