જળસ્તર / ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં થયો ઘટાડો

water level of Sardar Sarovar Narmada Dam has decreased

નર્મદા ડેમની જળસપાટી 20 દિવસમાં સવા 7 મીટર ઘટી, 1 જૂનના નર્મદા ડેમની જળસપાટી 123.38 મીટર હતી, જળસપાટી વધતા વીજમથકો 24 કલાક ચાલુ કરાયા હતા

બ્રેકિંગ ન્યૂઝ