નર્મદા / સરદાર સરોવર ડેમમાં આવ્યા નવા નીર, ડેમની સપાટી વધીને પહોંચી આટલા મીટર ઉપર

નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા બે દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમમાં 23 હજાર ક્યુસેક પાણીની આવક થઈ. નર્મદા ડેમની જળસપાટી 121.20 મીટર પર પહોંચી. ડેમમાં કુલ જીવંત જથ્થો 1400 મિલિયન ક્યુબીક મીટર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ